Best Romantic Love Shayari Gujarati | Gujarati Love

Best short Romantic Love Shayari Gujarati, Gujarati Love Status Image wishes » Friends You Will Read In Today’s Post. Today’s Post Is Related By Shayari. You, Will, Get love for short Breakup Emotional Sad Shayari Images Etc. And Much More.

Friends Today Post Is the Best  Life Emotional Shayari in Hindi on life, Broken Sad 2 lines Shayari Status, and wishes. In This Post, You Will Read an Incredible And Big Post. I Hope You Will Read This Post You Will Enjoyed It. And I Hope You Will Share This Post Your Friends. all Poetry Life

Romantic Love Shayari Gujarati

best-romantic-love-shayari-gujarati-status
Love Shayari Gujarati
બઘું જ ખોઈ દેવાની હિંમત છે મારામાં, બસ એક તારા માટે અને તારા સિવાય.
 
♥♥♥♥
 
તને જોવા ઇચ્છું છું, શાયદ તને પ્યાર કરૂ છું કાલ સુઘી તને ઓળખતી નહોતી.  ૫રંતુ આજે તારો જ ઇંતિજાર કરૂ છું
 
♥♥♥♥
 
બસ તારા નામની રેખા હાથોમાં માંગુ છુ હું કયાં નસીબથી કંઇ ખાસ માંગુ છું _ I Love You
 
♥♥♥♥
 
એક ખૂબસૂરત સા રિસ્તા યુ ખત્મ હો ગયા હમ દોસ્તી નિભાતે રહે ઔર ઉસે ઇસ્ક હો ગયા
 
♥♥♥♥
 
Sambhad, bahu j lambi varo karvi che tara sathe Tu aavje mari pase tari aakhi ZINDAGI lai ne.
♥♥♥♥
 
best-romantic-love-shayari-gujarati-status
Love Shayari Gujarati
ચાલ આજે કૈંક અલગ રીતે જગડિયે રોજે બોલા ચાલીથી જગડીએ તો આજે હોઠો થી જગડીયે
 
♥♥♥♥
 
તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે 🥰 મને, અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!
 
♥♥♥♥
 
અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય 😊 આવી જાય છે,  આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે.
 
♥♥♥♥
 
મિજાજ તારો નારાજ થવાનો ને હું મનાવાનો શોખ રાખું છું લાગણીશીલ વ્યક્તિ છું ને શબ્દો ની આખી ફૌજ રાખુ છું
 
♥♥♥♥
 
Te radya fakta Mahobabat ma be-char aasu, Ane ame radya to besi gayu chomasu
 
♥♥♥♥
 
best-romantic-love-shayari-gujarati-status
Love Shayari Gujarati
મને તો સ્વીટ માં માં તારા હોઠ જ પસંદ છે
 
♥♥♥♥
 
પ્રેમ હોય તો હૈયા માં રાખજો, મળવાનું ના થાય તો કંઈ નહિ, પણ સંબંધ જરૂર રાખજો
 
♥♥♥♥
 
હક થી પૂછશો તો શ્વાસે શ્વાસની ખબર આપીશ, જો શંકા એ સ્થાન લીધું તો મોત ની પણ ખબર નહિ આપું
 
♥♥♥♥
 
નજર ફેરવી લીધી એણે મને જોઈને, ખાત્રી થઈ ગઈ કે, હજુ ઓળખે તો છે
 
♥♥♥♥
 
Tu ketli sundar che, Tane batavva mangu chu, Maro pram che tu, Tane medavva mangu chu, Tuti ne so vakhat jivyo chu tara vina hu, Fari tara sathe thodak kshan vitavva mangu chu
 
♥♥♥♥
 
best-romantic-love-shayari-gujarati-status
Love Shayari Gujarati
હું એ ચેહરાને ક્યારેય ઉદાસ નય થવા દવ જે મારા ચેહેરા ને જોઈ ખુશ થયજાય છે.
 
♥♥♥♥
 
સામે ચાલી ને યાદ કરી લેજો દોસ્ત, ઘણા સબંધો અટકી ગયા છે કે શરૂઆત કોણ કરે…
 
♥♥♥♥
 
મર્યાદા રાખવી બહુ જરૂરી છે, પૈસાની કમી હોય ત્યારે ખર્ચામાં અને જ્ઞાનની કમી હોય ત્યારે ચર્ચામાં ….
 
♥♥♥♥
 
જે મળવાનું જ નથીને તેને ચાહવું એ, દરેક ની હિંમત ની વાત નથી હોતી સાહેબ….
 
♥♥♥♥
 
તને પ્રેમ કરવાની મારી આદત નથી ☝️ તું મારી જરૂરિયાત છે 😘 તું જ મારી જિંદગી છે. 🥰
 
♥♥♥♥
 
જ્યારે પણ કોઈ તમારું નામ લે છે ❣️ ત્યારે ખબર નથી કેમ તમારો ચહેરો દેખાય છે. 😍
♥♥♥♥
 
best-romantic-love-shayari-gujarati-status
Love Shayari Gujarati
જિંદંગી ખૂબ જ સુંદર છે જો એ તારા સાથે હોય તો
 
♥♥♥♥
 
એક વાત કહુ ”રમકડુ છું હું તારા હાથનું નારાજ તુ જાય છે ને તુટી હું જાઉ છું
 
♥♥♥♥
 
આંખ તો એક ભાષા સમજે છે પ્રેમની  મળે તો છલકે ને ન મળે તો ૫ણ છલકે
 
♥♥♥♥
 
સવારે જાગીને સૌથી ૫હેલાં જેની યાદ આવેને  એ પાગલ બીજુ કોઇ તુ છે ‘દીકુ’ _Love You Diku
 
♥♥♥♥
 
Madya cho kaik ae rite jane, Puri thai mannat che, Jyarthi aavya cho jindagima, Jindagi jane jannat che.
 
♥♥♥♥
 
best-romantic-love-shayari-gujarati-status
Love Shayari Gujarati
સવાર ના ઉઠું અને તું મારી બાહો માં હોય એવી એક સવાર જોઈએ છે
 
♥♥♥♥
 
સાચા પ્રેમની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી. ☝️
 
♥♥♥♥
 
જીવન સુંદર છે, બધા કહેતા હતા 😀 જે દિવસે મેં તને 🥰 જોયો તે દિવસે મને ખાતરી થઈ ગઈ.
 
♥♥♥♥
 
તમારો પ્રેમ મારા માટે પવન જેવો છે 🥰 થોડું ઓછું હોય તો શ્વાસ અટકી જાય છે.
 
♥♥♥♥
 
તમારા નામ સાથે મારું નામ ઉમેરવું સારું લાગે છે. 😘 જાણે અમારી છેલ્લી મુલાકત આજની મુલાકત સાથે સંબંધિત હોય.
 
♥♥♥♥
 
નફરત પછી જે પ્રેમ થાય છે ❤️ એ જ પ્રેમ હંમેશા રહે છે.
 
♥♥♥♥
 
પ્રેમ નો સંબંધ પણ કેટલો વિચિત્ર છે ☝️ મળે તો વાત 😘 લાંબી થાય અને છૂટા પડે તો 😇 યાદો લાંબી.
 
♥♥♥♥
 
જીંદગી થી ઘણી ફરિયાદો છે પણ ❣️ તમને મળ્યા પછી બધું સમાપ્ત થાય છે.🌹
 
♥♥♥♥
 
સમય હોય ત્યારે પ્રેમનું ધ્યાન રાખો ☝️ નહીં તો સમય પુષ્કળ હશે 👉 પણ પ્રેમ નહીં રહે.
 
♥♥♥♥
 
૭) એ રાખી લે મને ખુદની પાસે કૈદ કરીને, કાશ મુજથી કોઈ એવો અપરાધ થઈ જાય
 
♥♥♥♥
 
૮) હવે અધૂરો જ રહેવા દો આ ઇશ્ક ને હૈયાની લાગણી છે કોઈ મકસદ નહીં પૂરું જ થાય
♥♥♥♥
 
अगर आपको हमारी पोस्ट पसंद आई हो तो इसे सोशल मीडिया पर शेयर करें। धन्यवाद
Sharing:

Leave a comment